NobleBlocks

Research indexJournal article

ગય-ભસમ રસકરણ અન તન મહતવ

ડૉ. ઘનશ્યામ. પી. સબાપરા૨

Zenodo (CERN European Organization for Nuclear Research)28 May 2024Open access

NobleIDark:/48914/w1/20260521/4C8ABF93DOI10.5281/zenodo.11364774

Free to read at the publisher

You can read the abstract here, or the full text at the publisher.

Read at the publisher

Abstract

ગાય-ભેંસોમાં રસીકરણએ એક વિશેષ મહત્વ ધરાવે છે, કારણકે રસીકરણ કરવાથી પશુપાલકોના મહામૂલા પશુધનને ગંભીર રોગો સામે રક્ષણ આપી શકાય છે, જેના કારણે પશુઓ બીમાર થતાં અટકે છે અને પશુઓમાં રોગચાળો ફેલાતો નથી, તેમજ રસીકરણ કરવાથી પશુઓની રોગપ્રતિકારક ક્ષમતામાં પણ વધારો થાય છે. ગાય-ભેંસોમાં રસીકરણ ન કરવામા આવે તો તેઓ ગંભીર રોગોનો શિકાર બને છે, જેના કારણે તેમની દૂધઉત્પાદન તેમજ પ્રજનનક્ષમતામાં ઘટાડો થાય છે, ઘણા કિસ્સામા પશુ મ્રુત્યુ પણ પામે છે, જે પશુપાલકો માટે આર્થિક રીતે ખૂબજ નુકસાનકર્તા છે. તેથી જ ગાય-ભેંસોમાં નિયત સમયાંતરે રસીકરણ કરાવવું અત્યંત જરૂરી છે. દુનિયાની સૌપ્રથમ રસી (શીતળાની રસી) સને. ૧૭૯૮માં ઇડવર્ડ જેનર નામક વૈજ્ઞાનિક દ્વારા શોધવામાં આવી હતી.

Discussion

Topics

More

Suggest a correction or report