Research indexJournal article
અતઅમલતવકર: પશમ અસવધનન લધ આકસમક રત ઉપજત પરસથત
ડૉ. નબનીતા ગાંગુલી૨
Zenodo (CERN European Organization for Nuclear Research)8 Jul 2025Open access
NobleIDark:/48914/w1/20260522/A9C9271EDOI10.5281/zenodo.15837496
અતઅમલતવકર: પશમ અસવધનન લધ આકસમક રત ઉપજત પરસથત
ડૉ. નબનીતા ગાંગુલી૨ · Zenodo (CERN European Organization for Nuclear Research) · 2025
NobleIDark:/48914/w1/20260522/A9C9271EDOI10.5281/zenodo.15837496
Free to read at the publisher
You can read the abstract here, or the full text at the publisher.
Abstract
વાગોળનાર પશુઑને ધાન્ય વધારે પડતાં પ્રમાણમાં ખવડાવવાથી પશુના પ્રથમ જઠર એટલે કે રૂમેનમાં કાર્બોહાઇડ્રેટના આથણની પ્રક્રિયામાં ઊભી થતી અવ્યવસ્થાથી પશુમાં અતિઅમ્લતાવિકાર થાય છે. તેને લેક્ટિક અતિઅમ્લતાવિકાર અને રૂમેન અતિઅમ્લતાવિકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. લેક્ટિક એસિડને દુગ્ધામ્લ તરીકે પણ ઓળખવામાં આવતું હોવાથી પશુમાં ઊભી થતી આ પરીસ્થિતિને અતિદુગ્ધામ્લવિકાર પણ કહી શકાય છે.