Research indexJournal article
પશધનમ સકસ-સરટડ વરયન ઉતકરત અન અસર
પટેલ
Zenodo (CERN European Organization for Nuclear Research)23 Nov 2025Open access
NobleIDark:/48914/w1/20261005/5BC8B628DOI10.5281/zenodo.17690038
પશધનમ સકસ-સરટડ વરયન ઉતકરત અન અસર
પટેલ · Zenodo (CERN European Organization for Nuclear Research) · 2025
NobleIDark:/48914/w1/20261005/5BC8B628DOI10.5281/zenodo.17690038
Free to read at the publisher
You can read the abstract here, or the full text at the publisher.
Abstract
જેમ મનુષ્યોમાં પુત્રપ્રાપ્તિની ચાહના સદીઓથી રહી છે. તેમ પશુઓ માટે, ખાસ કરીને ગાય તથા ભેંસ માટે ખેડૂતોને માદા બચ્ચા જન્મે તેવી ચાહના રહી છે. કારણ કે, માદા પશુના લીધે પશુઓનું ટોળું મોટું બને છે, સાથે દૂધ ઉત્પાદન પણ વધે છે. લીલો ચારાનો અભાવ, ઓછી તથા તૂટક જમીન, નબળા વરસાદના લીધે સંસાધનો માત્ર માદા પશુઓ માટે વાપરી શકાય છે. ઉપરાંત, જો માદા પશુ વધુ હશે તો રખડતા પશુઓની સંખ્યા પણ ઘટાડી શકાય, અને તેમના લીધે થતા અકસ્માતો પણ ઓછા કરી શકાય.