Research indexJournal article
પશકલયણ અધનયમ, ૧૯૬૦ : પશપલક શ જણવ જઈએ?
ડૉ. સના એ. ચાવડા
Zenodo (CERN European Organization for Nuclear Research)1 Nov 2025Open access
NobleIDark:/48914/w1/20260525/7EAE19B3DOI10.5281/zenodo.17691332
પશકલયણ અધનયમ, ૧૯૬૦ : પશપલક શ જણવ જઈએ?
ડૉ. સના એ. ચાવડા · Zenodo (CERN European Organization for Nuclear Research) · 2025
NobleIDark:/48914/w1/20260525/7EAE19B3DOI10.5281/zenodo.17691332
Free to read at the publisher
You can read the abstract here, or the full text at the publisher.
Abstract
ભારત એક પશુપ્રેમી તથા પશુપાલનથી સમૃદ્ધ દેશ છે અને અહીંના પશુપાલકો માટે પશુપાલન માત્ર એક આજીવિકાનુ સાધન નથી, પરંતુ જીવનશૈલીનો અગત્યનો ભાગ છે. દૂધ, માંસ, ઊન, ચામડા, ખેતીના કામ અને ખાતરના સ્ત્રોત તરીકે પશુઓનું મહત્વ અનેરૂ છે. અલબત્ત, પશુઓ માત્ર આર્થિક સંપત્તિ નથી; પણ તેઓ જીવંત પ્રાણી છે કે જે સંવેદનાઓ, પીડા અને આનંદ અનુભવી શકે છે. આ જ કારણોસર ભારત સરકારે પશુઓના કલ્યાણ અને સુરક્ષા માટે “પશુકલ્યાણ અધિનિયમ, ૧૯૬૦” લાગુ કર્યો.