NobleBlocks

Research indexJournal article

ખડતભઈઓ મટ ઊટન દધન મહતવ

ડૉ. પાચું ાભાઇ. એચ. ચૌધરી

Zenodo (CERN European Organization for Nuclear Research)30 Dec 2025Open access

NobleIDark:/48914/w1/20260526/654FDC3FDOI10.5281/zenodo.18099457

Free to read at the publisher

You can read the abstract here, or the full text at the publisher.

Read at the publisher

Abstract

એવિયા અને આકિિાના રણપ્રદેિના લોિો માટે, ઊંટ રોજ િંદા જીવનમાું ખોરાિના સ્ત્રોત અને પકરવહનના સાધન તરીિે મહત્વપણૂ ણ છે. પ્રાચીન િાળથી, ઊંટના દૂધનો ઉપયોગ વવવવધ રોગો માટે દવા તરીિે િરવામાું આવે છે. શષ્િ વવસ્તારોમાું ઊંટ અન્ય િોઈપણ સ્થાવનિ પશધન િરતાું વધ દૂધ ઉત્પન્ન િરી િિે છે. રણનું સફેદ સોનું િહવે ાતું ઊંટનું દૂધ માનવ દૂધ જેવું છે અને તે અન્ય દૂધથી અલગ છે િારણ િે તેમાું ઓછું િોલેસ્રોલ, ઓછી ખાુંડ, ઉચ્ચ ખવન ો (સોકડયમ, પોટેવિયમ, આયનણ, િોપર, સત અને મેગ્નેવિયમ), ઉચ્ચ વવટાવમન સી, લેક્ટોફેકરન, લેક્ટોપેરોક્ક્સડેઝ, ઇમ્યનોગ્લોબ્યચલન, લાઇસોઝાઇમ જેવા રક્ષણાત્મિ પ્રોટીન હોય છે. ઊંટના દૂધનો લાબું ા સમયથી દવાઓની શ્રેણી તરીિે અભ્યાસ િરવામાું આવ્યો છે, જે લોદર, િમળો, એન્ન્ટ-હાયપરટેક્ન્સવ, અસ્થમા અને લીિમાવનયાવસસ અથવા િાલા-આઝાર જેવી નાની બીમારીઓ માટે સુંભવવત ઉપચાર પ્રદાન િરે છે.

Discussion

Topics

More

Suggest a correction or report