NobleBlocks

Research indexJournal article

ઉચચતર મધયમક શળઓન વદયરથઓન તમન શકષકન અધયપન વયવહર વષયક પરતયકષકરણ

Ashmi

Vidhyayana10 Oct 2019Open access

NobleIDark:/48914/w1/20261105/E918FC1CDOI10.58213/5y04ew34

Abstract

પ્રસ્તુત અભ્યાસનો મુખ્ય હેતુ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓના તેમના શિક્ષકોના અધ્યાપન વ્યવહાર વિષયક પ્રત્યક્ષીકરણો જાણવાનો હતો. નમુના તરીકે રાજકોટ જિલ્લાની સરકારી, અર્ધસરકારી અને સ્વનિર્ભર શાળાઓમાંથી વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે માટે તૈયાર ઉપકરણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.સર્વેક્ષણ સંશોધન પદ્ધતિનો ઉપયોગ કરીને અભિપ્રાયવલી દ્વારા માહિતી એકત્ર કરવામાં આવી હતી. શતમાન પદ્ધતિ દ્વારા માહિતીનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેના તારણો મુજબ કુમાર વિદ્યાર્થીઓ કરતા કન્યા વિદ્યાર્થીઓના અધ્યાપન વ્યવહાર વિષયક પ્રત્યક્ષીકરણ ઊંચા હતા. ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓના તેમના શિક્ષકોના અધ્યાપન વ્યવહાર વિષયક પ્રત્યક્ષીકરણો સમાન ન હતા. સ્વનિર્ભર ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ શિક્ષકોના અધ્યાપન વ્યવહાર અંગે વધુ ઝોક ધરાવતા હતા.

Discussion

More

Suggest a correction or report