NobleBlocks

Research indexJournal article

આધનકતતર ગજરત દલત ટક વરત

Upadhyay

Vidhyayana10 Oct 2019Open access

NobleIDark:/48914/w1/20261105/E5234254DOI10.58213/mkyzp958

Abstract

દલિત સાહિત્ય પ્રવાહ પોતાનો આગવો સ્વભાવ અને સ્વરૂપ ધરાવે છે. ગુજરાતી સાહિત્યમા આગવો પ્રભાવ અને પ્રક્રુતિ ધરાવતા આ પ્રવાહને પરંપરિત યુગ વિભાજનમા જોઇ શકાય નહિ. ૧૯૮૫ થી આરંભાય અને આજ સુધીમા તેના વિકાસનુ પોત પાતળુ અને વિવિધતા વિનાનુ અનુભવાય છે. ગુજરાતી સાહિત્યમાં કથા પ્રવાહમાં ગોવર્ધનરામ 'કલ્યાણ ગ્રામ" ની કલ્પના સાથે પ્રવેશે, ગાંધીજી તેમની ગ્રામોધ્ધારના વિચારો સાથે નક્કર રૂપ આપે અને ગાંધીજીના વિચર અને ગાંધીવાદ થી પ્રભાવિત સાહિત્યકારો ગ્રામચેતનાને પોતાની ક્રુતિમા પ્રાધાન્ય આપે.પરંતુ ત્યારબાદ પોતાના મૂળ કૂળ તરફ " જવાની દોટમા નારી ચેતના અને દલિત ચેતના જેવા બે મહત્વના સાહિત્યિક વલણ અસ્તિત્વમા આવે. પરંતુ આધુનિકોત્તર ગુજરાતી સાહિત્યમા આજે એ સમજાય છે કે ગ્રામ ચેતના હોય,નારી ચેતના હોય કે દલિત ચેતના અંતે તો આ તમામ વલણો પોતાના મૂળ ફૂળ,કલ્યાણગ્રામ'નો જ ભાગ છે.

Discussion

More

Suggest a correction or report