NobleBlocks

Research indexJournal article

વદક સહતયમ બરહમણન સળ સસકર

Rasikalal

Vidhyayana10 Aug 2019Open access

NobleIDark:/48914/w1/20261105/40BE6505DOI10.58213/pnaq2645

Abstract

ભારતમાં હિંદુ સમાજ વ્યવસ્થાનો પાયો વર્ણવ્યવસ્થા પર આધારિત છે. જે પ્રાચીનકાળથી સમાજના વર્ગોમાં કાર્યો વિભાજીત કરતી એક સુવ્યવસ્થા છે. જેનાથી માનવ સમાજ એકબીજાની જરૂરીયાતોની પૂરક પૂર્તિ કરે છે. જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વેશ્ય અને શુદ્ર - એમ ચાર વર્ણો અસ્તિત્વમાં હતા. ઋગવેદમાં 'બ્રહ્મ' શબ્દ અનેકવાર પ્રયોજાયેલ છે, જે 'બ્રાહ્મણ' માટે પ્રયોજાયેલ હોવાનું મનાય છે. પૃથ્વી પરના દેવતા બ્રાહ્મણની ઉત્પતિ પરમ પુરુષના મુખમાંથી થયાનું ઋગવેદનું પુરુષસૂક્ત દર્શાવે છે. ब्राह्मणोडस्य मुखमासित् આનો ભાવાર્થ લઈએ તો પરમપુરુષની વાણી - કે જે બ્રહ્મવાણી છે - ના વાહક બ્રાહ્મણો છે. બ્રાહ્મણોના જીવનનું મુખ્ય અંગ સંસ્કારો છે. વૈદિક સાહિત્યમાં પ્રારંભથી સંસ્કારો ધાર્મિક તથા સામાજિક એકતાનું પ્રભાવક માધ્યમ રહ્યા છે. સંસ્કાર જીવનના વિભિન્ન પ્રસંગોને મહત્વ અને પવિત્રતાનું પ્રદાન કરે છે. સંસ્કારોનો સંબંધ સંપૂર્ણ જીવન સાથે હોવાથી કોઈપણ સંસ્કૃતિને પૂર્ણ રૂપથી સમજવા માટે સંસ્કારોનું અધ્યયન મહત્વનું છે.

Discussion

More

Suggest a correction or report