Research indexJournal article
જતપરન ડઈગ ઉદયગ અન પરદષણ
NAYAN
Vidhyayana10 Dec 2020Open access
Journal articleOpen access
જતપરન ડઈગ ઉદયગ અન પરદષણ
NAYAN · Vidhyayana · 2020
Abstract
વસતીના વધારા સાથે ઉદ્યોગીકરણ પણ વધુ ઝડપથી વધી રહ્યું છે. ગામડાના લોકો રોજગારી માટે શહેરોમાં સ્થાળાંતર થઇ રહ્યાં છે. આથી શહેરીકરણને પણ સારું બળ મળી રહ્યું છે. પણ આ ઉદ્યોગીકરણ અને શહેરીકરણના યોગ્ય આયોજનના અભાવે પ્રદુષણના પ્રશ્નો સામે આવ્યા છે.