Research indexJournal article
જનપદ નવલકથ 'મશર' - એક અધયયન
Upadhyay
Vidhyayana10 Dec 2021Open access
Journal articleOpen access
જનપદ નવલકથ 'મશર' - એક અધયયન
Upadhyay · Vidhyayana · 2021
Abstract
ગુજરાતી જાનપદી નવલકથા ના તબક્કાઓ આવતા રહ્યા છે. આવા ચારેક તબક્કાઓની વાત ધવલ મહેતાએ પણ 'આંગળિયાત'ની સમીક્ષાના સંદર્ભે કરી હતી. સાહિત્યમાં ગામડું, તળપદનું આલેખન, તળપદી ભાષા આમ તો ૧૯૩૨માં લખાયેલા "સાપના ભારા" એકાંકીઓમાં પહેલી વાર આવતા જણાય છે. આ કથા સાહિત્યમાં ૧૯૩૬ના ગાળામાં મેઘાણીના હાથે જનપદનો પ્રવેશ થાય છે.