Research indexJournal article
બટદન ઐતહસક ઉતકરત: પરચન વસહતથ આધનક નગરપલક સધ
Vinubhai
Vidhyayana30 Oct 2023Open access
બટદન ઐતહસક ઉતકરત: પરચન વસહતથ આધનક નગરપલક સધ
Vinubhai · Vidhyayana · 2023
Abstract
ગુજરાત રાજ્યમાં સ્થિત એક જીવંત શહેર એ બોટાદ જિલ્લા તરીકે સેવા નાગરિકોને ઉમદા સેવાઓ પૂરી પાડી રહ્યું છે. આ શહેર વ્યૂહાત્મક રીતે ઘણા મહત્વપૂર્ણ રસ્તાઓના આંતરછેદ પર સ્થિત છે, જે પ્રદેશમાં પરિવહન અને વાણિજ્ય માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવે છે. તે ભાવનગરથી અંદાજે 92 કિલોમીટર દૂર છે અને રાજ્યના મુખ્ય શહેર અમદાવાદથી 133 કિલોમીટર દૂર છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ બોટાદ જિલ્લો ગુજરાત રાજ્યના ભાવનગર અને અમદાવાદ જિલ્લામાંથી નવો બનાવવામાં આવ્યો છે જેથી તેના ઇતિહાસના મૂળ ભાવનગર જિલ્લામાં સાથે સામેલ જોવા મળે છે. આમ, એક જિલ્લા તરીકે તાજેતરમાં જ અસ્તિત્વમાં આવેલ ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાનું અધ્યયન કરી તેની ઐતિહાસિકતા બહાર લાવવા પ્રસ્તુત સંશોધન હાથ ધરવામાં આવેલ છે.