મરબઈન પદમ લકજવનન આસથ તથ સસકતક ચતન
Published in Towards Excellence • Sep 30, 2020
Authors:
Nandini Thakar
Abstract
મધ્યકાલીન સંત કવયિત્રી ‘મીરાંબાઈ’ તેના ‘પદ’ અને ‘કૃષ્ણપ્રેમ’ને કારણે જગવિખ્યાત થઇ ગઈ. કૃષ્ણપ્રેમની તાલાવેલીને કારણે તેના મનના ભાવો, તેણે અનુભવેલું દર્દ શબ્દોમાં ઢળી ગયા અને ગીત બની ગયા. મીરાંની કવિકીર્તિ તેણે રચેલા પદને લીધે છે. પ્રેમલક્ષણા ભક્તિનું ખળખળતું ઝરણું એટલે મીરાં. મીરાં જ્યાં જ્યાં ગઈ તે-...
Subject
Finding related papers...
Discussions
(0)No comments yet
Be the first to share your thoughts!