NobleBlocks
Public

ભષન લકષણક સવરપ

Published in Towards Excellence • Sep 30, 2022
Authors:
સુરેશકુમાર ઠાકરશીભાઈ ઠકકર
,
જીગ્નેશ પટેલ

Abstract

આપણે સૌ એક યા વધુ ભાષા જાણીએ છીએ. એટલે કે એ ભાષાઓનો આપણે વ્યવહારમાં ઉપયોગ કરી શકીએ છીએ અને એ ભાષાઓમાં લખાયેલું કે બોલાયેલું આપણે સમજી શકીએ છીએ. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આપણે ભાષા જાણીએ છીએ પણ ભાષા વિશે બહુ ઓછું જાણીએ છીએ. ભાષા જાણવી અને ભાષા વિશે જાણવું એ બે ભિન્ન વસ્તુઓ છે. ભાષા જાણવા માટે ભાષા ...

Subject

Finding related papers...

Discussions

(0)

No comments yet

Be the first to share your thoughts!