વદયરથઓન સમજક મધયમ પરતવન વલણ
Published in Towards Excellence • Jun 30, 2023
NobleIDNI2P25W48R07S25
Authors:,
પ્રજાપતિ શ્વેતા એસ.
ડૉ પ્રીતિબેન મૈયાણી
Abstract
આ અભ્યાસમાં સામાજિક માધ્યમ અંગેની માહિતી આપવામાં આવી છે. સામાજિક માધ્યમનો અર્થ, સામાજિક માધ્યમની વ્યાખ્યા,સામાજિક માધ્યમનો ઇતિહાસ, સામાજિક માધ્યમના પ્રકારો, સામાજિક માધ્યમના શૈક્ષણિક ઉપયોગો, સામાજિક માધ્યમ માટે ઉપલબ્ધ કસોટીની માહિતી આપવામાં આવી છે.
Subject
Finding related papers...
Discussions
(0)No comments yet
Be the first to share your thoughts!