મણલલ હ. પટલન જતયતપરક વરતઓ
Published in VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY • Nov 16, 2023
NobleIDNI4P32W26R28S08
Authors:
Bipinkumar Chaudhari
Abstract
મણિલાલ હ. પટેલ જાણીતા કવિ, નિબંધકાર, નવલકથાકાર અને વિવેચક છે. વાર્તાકાર તરીકે પણ નામના ધરાવે છે. તેમની સર્જક પ્રતિભાને ‘ધનજી- કાનજી સુવર્ણચંદ્રક’, ‘નર્મદ સુવર્ણચંદ્રક’, ‘ગુજરાત ગૌરવ પુરસ્કાર’ વગેરે એવોર્ડ અને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યી છે. સર્જક મણિલાલ પટેલ શૈશવકાળથી લેખનની પ્રવૃતિ સાથે સંકળા...
Subject
Finding related papers...
Discussions
(0)No comments yet
Be the first to share your thoughts!