NobleBlocks
Public

પરષકતન નખ મદર: 'મર શમળય'

Published in VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY • Dec 17, 2023
NobleIDNI2P45W65R35S14
Authors:
રમણ પટેલ

Abstract

‘મારો શામળિયો’ કવિતાએ વીસમી સદીના આઠમા-નવમા દાયકામાં આધુનિક ગુજરાતી ચેતનાથી પરિમાર્જન પામેલી સંપ્રજ્ઞતાના સંભૂત કાવ્યન્યાસની લબ્ધિ છે. આધુનિકતા અને અનુઆધુનિકતા વચ્ચેની ક્રિયા-પ્રતિક્રિયાના વિવિધ સંબંધોથી પોતાનું અલગ પોત રચી કલા સંયતતાને પરિણામે કાવ્યની અભિવ્યક્તિ સમષ્ટિને ચીંધનારું પરિષ્કૃત કાવ્ય છે...

Subject

Finding related papers...

Discussions

(0)

No comments yet

Be the first to share your thoughts!