પરણવઉપસન દવર શરરક, મનસક અન અધયતમક ઉનનત
Published in Divyayatan - A Journal of Lakulish Yoga University. • Mar 26, 2025
NobleIDNI9P18W07R40S52
Authors:
પ્રીતીબા રાણા
Abstract
ભારતીય જ્ઞાન પરંપરા આદિકાળથી ચાલી આવી છે. ગુરુ શિષ્ય પરંપરા દ્વારા બ્રહ્મવિદ્યા નું અધ્યાત્મિક રહસ્ય પ્રાપ્ત થતું રહ્યું છે. ઋષિ મુનિઓએ સાધનામાં બ્રહ્મ તત્વ ની અનુભૂતિ કરી અને તેને માનવહિતમાં પ્રગટ કરી. બ્રહ્મવિદ્યા એ અન્ય વિદ્યાઓની જનની છે, જે અંતર્ગત સંગીતવિદ્યા, નૃત્યવિદ્યા, આયુર્વિધ્યા, જ્યોતિષવ...
Subject
Finding related papers...
Discussions
(0)No comments yet
Be the first to share your thoughts!