મરખડ આશરમન ગધવદ રચનતમક પરવતતઓ (પચમહલ જલલન વશષ સદરભમ)
Published in Zenodo (CERN European Organization for Nuclear Research) • Mar 15, 2025
NobleIDNI8P05W30R59S71
Authors:,
પરમાર ભરતકુમાર કાળુભાઈ
ડો. દિલીપકુમાર.સી યાદવ
Abstract
ઈ.સ.૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા.પોતાના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલેની સલાહ મુજબ ભારત ભ્રમણ કર્યું. આ ભારત ભ્રમણ ગાંધીજી માટે અનેક અનુભવો આપનારું નીવડ્યું.ભારતની ગરીબી,સામાજિક પછાતપણું, નિરક્ષરતા,ધર્મ અને સંસ્કૃતિના રૂઢીચુસ્ત ખ્યાલોનું ગાંધીજીએ પ્રત્યક્ષ દર્શન કર્યું.૨૦મી સદીના ભારતના...
Finding related papers...
Discussions
(0)No comments yet
Be the first to share your thoughts!