ભરતય ઐતહસક સથપતય પરપર
Published in Zenodo (CERN European Organization for Nuclear Research) • Jun 25, 2021
Authors:
Patel Pritiben Shankarlal
Abstract
ભારતીય સંસ્કૃતિ વિશાળ અને સપ્તરંગી છે. ભારતમાં સાંસ્કૃતિક વારસો અમૂલ્ય છે. જેમાં કલા-સ્થાપત્યનો વારસો અવિસ્મરણીય છે. આર્યો થી માંડી અંગ્રેજોએ ભારતીય સ્થાપત્યકલા ક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો છે. ભારતદેશની વિવિધતામાં જ વિશ્વમાને ની વિશિષ્ટ ઓળખ છે.અનેક સંસ્કૃતઓ, ભાષાઓ,ધર્મો વગેરે સમાજને પોતાનામાં સમાવીન...
Finding related papers...
Discussions
(0)No comments yet
Be the first to share your thoughts!