NobleBlocks
Public

જનગઢન ઇતહસ જણવન સધન તરક 'દસતરલ અમલ સરકર ગઝટ'

Published in Zenodo (CERN European Organization for Nuclear Research) • Mar 31, 2022
NobleIDNI3P46W60R35S15
Authors:
ડૉ.ઝેનામાબીબી અમુમીયા કાદરી

Abstract

કોઈ પણ પ્રદેશ કે ઘટનાનો ઇતિહાસ જાણવા માટે આધાર સાધનોની જરૂર પડે જ છે. જેમાં પ્રથમકક્ષાના આધાર સાધનો તપસીને લખાયેલો ઇતિહાસ મોટે ભાગે સર્વસ્વીકૃત અને સત્યની વધુ નિકટ હોવાનો સંભવ છે. દુનિયાનો કોઈ પણ સંશોધક બે-ત્રણ હેતુસર સંશોધન કરતો હોય છે. એક તો પોતે નવી જ શોધેલી કોઈ બાબતને પ્રતિપાદિત કરવા ઇચ્છતો હોય ...

Finding related papers...

Discussions

(0)

No comments yet

Be the first to share your thoughts!