NobleBlocks
Public

ભરતન સવતતરતન મહનયક : સભષચદર બઝ

Published in Zenodo (CERN European Organization for Nuclear Research) • Sep 27, 2021
Authors:
Yogina P. Patel

Abstract

સુભાષચંદ્ર બોઝ જે નેતાજીના હુલામણા નામથી પણ જાણીતા છે,તે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ,અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિંદ ફોજની રચના કરી હતી.તેમના દ્ધારા આપવામાં આવેલ “જય હિંદ”નું સુત્ર ભારતનું રાષ્ટીય સુત્ર બની ગયું છે.૧૯૪૪માં અમેર...

Finding related papers...

Discussions

(0)

No comments yet

Be the first to share your thoughts!