કનસર પથલજ - પશઓમ કનસર અન તન નદન પદધતઓ
Published in Zenodo (CERN European Organization for Nuclear Research) • Dec 31, 2025
NobleIDNI9P64W57R60S42
Authors:
ડૉ. જીગ્નેશ પટેલ૧, ડૉ. સમીર રાવલ૨, ડૉ. રોહિત પરમાર૩ ડૉ. રિદ્ધિ ત્રાંબડિયા૧
Abstract
હાલના દાયકાઓમાં પ્રાણીઓમાં કેન્સર (ટ્યુમર) ના કિસ્સાઓ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. આ ધ્યાનદર્શક વધારો એ સુધરેલ પશુચિકિત્સા નિદાન તકનીકો, પ્રાણીઓના આયુષ્યમાં વધારા, પર્યાવરણીય કેન્સરજન્ય પદાર્થોનાં સંપર્ક અને પશુચિકિત્સકો અને માલિકોમાં વધુ જાગૃતિને આભારી છે. ઘરેલુ પાલતુ પશુઓથી લઈને ફાર્મ એનિમલ્સ સુધી...
Finding related papers...
Discussions
(0)No comments yet
Be the first to share your thoughts!