મહસગર જલલન લકસસકતમ કલશવરન પરદન
Published in Zenodo (CERN European Organization for Nuclear Research) • Jun 1, 2025
Authors:,
પટેલ નૂતનબહેન ભીખાભાઈ
ડૉ. દક્ષા એમ. પટેલ
Abstract
માનવીનું જીવન માત્ર ભૌતિક આવશ્યકતાઓથી જ નહીં, પરંતુ આધ્યાત્મિકતા, ભક્તિ અને લોકપરંપરાના સંવર્ધનથી પણ સમૃદ્ધ બને છે. ગુજરાતની ધરતી પર અનેક એવા પવિત્ર સ્થાનોએ લોકસંસ્કૃતિને ઘડવામાં અને લોકહૃદયને એકતા, ભક્તિ અને પરંપરાના ધાગાથી બાંધવામાં વિશિષ્ટ પ્રદાન આપ્યું છે. તેમાં મહીસાગર જિલ્લાના કલેશ્વરી ધામ લોક...
Finding related papers...
Discussions
(0)No comments yet
Be the first to share your thoughts!