NobleBlocks
Public

ગરથલય સવયસચલન

Published in Vidhyayana • Mar 3, 2024
Authors:
GOHIL CHETAN S.

Abstract

આધુનિક સમયનો માનવ જ્યારે ઘડિયારના કાંટા પર જીવી રહ્યા છે. ત્યારે સમયની કિંમત હોય છે. તે સ્વાભાવિક છે. વિજ્ઞાન અને ટેકનીલોજીના વિકાસ સાથે સમયનું તત્વએ માનવજીવનમાં એક અસરકારક અને અંકુશીત પરિબળ છે. માત્ર એટલું જ નહીં, અટપટું બનતું જાય છે. જ્ઞાન વિશ્વક્ષેત્રે જ્ઞાનનો પુરવઠો અને માંગ વચ્ચે અસમાનતા ઊભી થઈ...

Finding related papers...

Discussions

(0)

No comments yet

Be the first to share your thoughts!